Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

સંઘ પ્રદેશમાં કોરોનાનો હાહાકાર: દાદરા નગરહવેલીમાં ૧૬૦ કેસ : દમણમા ૨૪ નવા કેસ : પ્રશાસન સ્તબ્ધ

(જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : સંઘ પ્રદેશમાં આજે ૧૮ મિ એપ્રીલનાં રોજ. કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.એક જ દિવસ મા અ ધ ધ... કેસો આવતા પ્રશાસન સ્તબ્ધ બન્યું છે.

દાદરા નગરહવેલીમાં આજે ૧૬૦ નવા કેસ એક સાથે.નોંધાયા છે જયારે દમણ માં ૨૪ નવા કેસ નોંધાયા છે  કરફયૂ... શનિવાર.. રવિવાર... લોક ડાઉન વચ્ચે પણ આટલા કેસો આવતા ફફડાટ ફેલાયો છે

(9:50 pm IST)