Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

તાપી જિલ્લામાં કોરોના કંટ્રોલમાં :આજે ૧૪ નવા કેસો નોંધાયા : વધુ ૧ નુ મોત...

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી :તાપી જિલ્લાના તાલુકાઓમાં આજે એટલે કે ૧૯ મી મે ના રોજ ૧૪ નવા કેસો સામે આવેલ છે તથા ૧ દર્દી નું અવસાન થયેલ છે, જેની સામે આજે ૮૭ દર્દી ઓ કોરોના મુકત થયેલ છે, જીલ્લા માં હાલ ૩૪૪ દર્દી ઓ સારવાર હેઠળ છે.

(8:08 pm IST)