Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

રાજ્ય વેરા વિભાગમાં ધરખમ ફેરફારો, ગુજરાતના ૩૩ નાયબ રાજ્ય વેરા કમિશનરો બદલાયા.રાજકોટમાં હેમાંગી ગૌસ્વામી અને સ્નેહલતા બેન પટેલ મુકાયા, વહીવટી ક્ષેત્રે ધરખમ ફેરફારના પગલે વેરા વિભાગમાં પણ મોટી ઉથલ પાથલ : આખું લિસ્ટ જોવા અહીં ક્લિક કરો

રાજકોટ:,ગુજરાતમાં વહીવટી લેવલે ધરખમ ફેરફારને પગલે ગુજરાતના સ્ટેટ વેરા વિભાગમાં ઉચ્ચ લેવલે ધરખમ ફેરફારો થયા છે,એક જ દિવસમાં ધરખમ ફેરફાર ની જાણે મોસમ ખુલ્લી હોય તે રીતે થયેલ ૩૩ ફેરફારના રાજકોટમાં હેમાંગી ગૌસ્વામી અને સન્હેલતા બેન પટેલને મુકાયા છે,અન્ય ફેરફાર આ મુજબ છે

(10:22 pm IST)