Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

ગુજરાત યુનિવર્સીટી દ્વારા છેલ્લા વર્ષની પરીક્ષાની તારીખો જાહેર

૩ અને ૧૭ સપ્ટેમ્બરે બે તબક્કામાં ઓફ લાઈન પરીક્ષાઓ લેવાશે

 

ગુજરાત યુનિ. છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે અને ૧૭ સપ્ટેમ્બરે બે તબક્કામાં ઓફ લાઈન પરીક્ષાઓ લેવાનું જાહેર કર્યું છે. ૯૭ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓને પોતાની પસંદગીનું પરીક્ષા કેન્દ્ર આપવામાં આવશે

(11:20 pm IST)