Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

આણંદના નદીકાંઠા વિસ્તારના ગામમાં મહી નદીના પાણી ફરી વળતા સ્થિતિ વિકટ બની

નદીકાંઠા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા: લોકોના ઘરમાં પાણી ભરાયા

આણંદના નદીકાંઠા વિસ્તારના ગામમાં મહી નદીના પાણી ફરી વળતા સ્થિતિ વિકટ બની છે. નદીકાંઠા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. લોકોના ઘરમાં પાણી ભરાયા છે. જેથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં ઘરમાં પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન થયું છે

(6:40 pm IST)