Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

વડોદરાના પાદરા તાલુકામાં 21 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા: પાદરા તાલુકામાં રહેતી 21 વર્ષની યુવતી પર તાલુકાના ભદારી ગામમાં રહેતા વિધર્મી અલ્લાઉદ્દીન ઈલિયાસ રાજે દુષ્કર્મ કર્યું હતું. આ વાતની જાણ થતાં યુવતીની માતા અને પિતાને અલ્લાઉદ્દીને ધમકી આપી હતી. આ ગુનામાં ડભાસા ગામમાં રહેતી યુવતીએ પણ મદદ કરી હતી.

(6:48 pm IST)