Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

મેધા પાટકરને લઇને ફરી ગુજરાતની રાજનીતિમાં ગરમાવો

અમદાવાદ : મેધા પાટકરને લઇને ફરી ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે  રઘુ શર્માએ કહ્યું કે ભાજપ પાસે કોઇ મુદ્દો નથી તેથી  ભાજપ હવે રઘવાઈ બની છે. આ અંગે જે. પી. નડ્ડાએ  કહ્યું હતું કે  મેધા પાટકરને સાથે રાખીને કોંગ્રેસ પોતાની ગુજરાત વિરોધી  માનસિકતા છતી  કરી રહી છે.

(7:14 pm IST)