Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

પીએમ મોદી દમણ પહોંચ્યા : વાપી સુધી ભવ્ય રોડ શો: દૂર-દૂરથી લોકો સ્વાગત કરવા- ઝલક પામવા ઉમટ્યા 

ગુજરાતના ચૂંટણી મેદાનમાં પીએમ મોદીએ પ્રચારની કમાન સંભાળી

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી મેદાનમાં પીએમ મોદીએ પ્રચારની કમાન સંભાળી છે. જેમાં  દમણમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો ચાલી રહ્યો છે. જેમા દૂર દૂરથી લોકો ઉમટી પડ્યા છે. પીએમ મોદીના સ્વાગત માટે, તેમની એક ઝલક મેળવવા અને તેમનુ અભિવાદન જીલવા લોકો તલપાપડ બન્યા છે.

(8:21 pm IST)