Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

૨૬ જાન્યુઆરીની ઉજવણી માત્ર ૨૫ મિનિટમાં પૂર્ણ થશે: આગલા દિવસે યોજાતો એટ હોમ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો ૨દ: મર્યાદિત હાજરી વચ્ચે ધ્વજવંદન

આ વર્ષે ગી૨સોમનાથ જિલ્લામાં રાજયકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી થવાની છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, અનેક પ્રધાનો, અધિકારીઓ હાજ૨ ૨હેવાના છે. સત્તાવાર જાહેરાત હવે થશે. ગુજરાતમાં આજે છેલ્લા ૨૪  કલાકમાં જ લગભગ ૨૧ હજાર આસપાસ કેસ નોંધાતા સરકાર પણ સાવચેત થઈ ગઈ છે. રોજ કૂદકે ને ભૂસકે કોરોના કેસો વધી રહ્યા છે.

(9:25 pm IST)