Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

સુરતના ૬ નર્સિંગ વિદ્યાર્થીઓનું એઈમ્સમાં સિલેક્શન

એઈમ્સની NORCET પરીક્ષામાં સુરત સિવિલના સરકારી નર્સિંગ કોલેજના છ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ :ધારાસભ્ય સંગીતાબેન પાટીલ દ્વારા સફળ ઉમેદવારોનું બહુમાન કરાયું

સુરત : સુરતના ૬ નર્સિંગ વિદ્યાર્થીઓનું એઈમ્સમાં સિલેક્શન થયું છે  એઈમ્સની NORCET પરીક્ષામાં સુરત સિવિલના સરકારી નર્સિંગ કોલેજના છ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે  ધારાસભ્ય સંગીતાબેન પાટીલ દ્વારા સફળ ઉમેદવારોનું બહુમાન કરાયું હતું

(6:15 pm IST)