Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

નરોડાથી 6 બાંગ્લાદેશીઓની કરી અટકાયત

તમામ બાંગ્લાદેશીઓ છેલ્લા એક વર્ષથી અમદાવાદ નરોડામાં રહેતા હતા.

અમદાવાદ:અમદાવાદ  ક્રાઇમ એસઓજીએ નરોડાથી 6 બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે,  બાંગ્લાદેશીઓ મજૂરી કામ માટે  ગુજરાત આવ્યા હતા.અટકાયત કરાયેલ તમામ બાંગલાદેશ 28થી 35 વર્ષની ઉંમરના છે છેલ્લા એક વર્ષથી અમદાવાદ નરોડામાં રહેતા હતા. ક્રાઇમ એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે

(6:18 pm IST)