Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

અંક્લેશ્વરમાં લૂંટારુ ટોળકીનો હિસ્સો બનેલા કિશોરને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને સોંપાયો

બાળક લૂંટ અને ધાડ જેવા ગંભીર ગુનાઓમાં સક્રિય ભૂમિકા ભજવી ચુક્યો હતો

ભરૂચના અંકલેશ્વરમાં લૂંટારુ ટોળકીનો હિસ્સો બની ગયેલા કિશોરને ઝડપી પાડી ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને સોંપવામાં આવ્યો હતો.આ બાળક લૂંટ અને ધાડ જેવા ગંભીર ગુનાઓમાં સક્રિય ભૂમિકા ભજવી ચુક્યો હતો જે કાયદાના સંઘર્ષમાં આવતા કાર્યવાહી કરવામાં આવી હતી.

(10:04 pm IST)