Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

અમદાવાદ કોર્પોરેશન ફેરવી તોળ્યુ: પેપર કપ અને પ્લાસટીકના પ્રતિબંધના નિર્ણયથી ખુદ મેયર અજાણ

આજથી થતા અમલ અંગે લેખિત પરિપત્ર નહી પણ મેયરે માત્ર મૌખિક આદેશ આપ્યો હોવાનું ખુલ્યુ

અમદાવાદમાં પેપર કપ અને પ્લાસટીક વાપરતા દુકાનદારો ઉપર દંડનાત્મક કાર્યવાહી નહી થાય. મેયર જાપાન ગયા હોવાથી બાદમાં નિર્ણય લેવાશે. આ બાબતે ખુદ મેયર અજાણ હોવાનું ચર્ચાઇ રહ્નાં છે.

ટીવી ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી સુંદરીઓ છે જેમની ઉંમર ઘણી નાની છે પરંતુ ઈન્સ્ટાગ્રામ એવા ફોટોઝથી ભરેલું છે કે તસવીરો જોઈને તમારી આંખો ચકરાવે ચડી જશે. આવી જ એક અભિનેત્રી છે અવનીત કૌર (Avneet Kaur).અવનીત કેમેરાની સામે એક કરતા વધુ કિલર પોઝ આપી રહી છે. જે તસવીરો મિનિટોમાં જ વાયરલ થઈ રહી છે. આવું જ કંઈક ત્યારે થયું જ્યારે અવનીતે કેમેરાની સામે મોનોકિની પહેરીને પોતાની સુંદરતાનો જાદુ ચલાવ્યો. અવનીતના આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ જોયા પછી ચાહકો માટે પોતાની જાત પર કાબુ રાખવો મુશ્કેલ બની રહ્યો છે.

મોનોકિનીમાં દેખાડ્યું ઉગાડું શરીર
આ તસવીરો અવનીત કૌરે (Avneet Kaur)તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરોમાં અવનીત ઝાડની બાજુમાં ઉભી છે અને મોનોકિનીમાં જોવા મળી રહી છે. અભિનેત્રી આ મોનોકિની પહેરીને તેના શરીરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આ સાથે જ તેણે પોતાના કિલર લુકથી ફેન્સને ક્લીન બોલ્ડ પણ કર્યા હતા.

પાણીમાં આગ લગાવી
અવનીત કૌરે એક-બે નહીં પરંતુ અનેક તસવીરો શેર કરી છે. હવે જરા જુઓ અભિનેત્રીના આ ફોટા. આમાં અભિનેત્રી પૂલની અંદર બિકીની પહેરીને પોઝ આપતી જોવા મળે છે. અવનીતનો આ લુક અને સ્ટાઈલ જોઈને ફેન્સ ક્રેઝી થઈ રહ્યા છે. આ લુકને વધુ ગ્લેમરસ બનાવવા માટે અવનીત કર્લ્ડ હેર અને લાઇટ મેકઅપ સાથે જોવા મળી હતી. અવનીતે આ તસવીરો શેર કરતાંની સાથે જ ચાહકોએ ફાયર આઇકન શેર કરવાનું શરૂ કરી દીધું હતું. 

 

તમને જણાવી દઈએ કે, અવનીત કૌરને સિરિયલ 'અલાદ્દીન' થી ઓળખ મળી હતી. આમાં અવનીતે જાસ્મિનનો રોલ કર્યો હતો. આ શો પછી અવનીત સોશિયલ મીડિયા પર સતત બોલ્ડનેસથી આગ લગાવી રહી છે.

 

(6:32 pm IST)