Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

નાયબ સચિવ સંવર્ગના બે અધિકારીઓની બદલી :સામાન્ય વહીવટ વિભાગના હવાલે મુકાયેલ 19 જેટલા સંયુક્ત સચિવ, નાયબ સચિવ અને ઉપ સચિવની બદલી કરી જે તે કચેરીમાં નિમણુંક

અમદાવાદ : રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સચિવાલય સેવા સંવર્ગ -ના  નાયબ સચિવ સંવર્ગના બે અધિકારીઓની બદલી કરાઈ છે જયારે સામાન્ય વહીવટ વિભાગના હવાલે મુકાયેલ 19 જેટલા સંયુક્ત સચિવ, નાયબ સચિવ અને ઉપ સચિવની બદલી કરી જે તે કચેરીમાં નિમણુંક કરાઈ છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

 

(6:42 pm IST)