Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

મુખ્યમંત્રી રૂપાણીની તબિયત સુધારા ઉપર. તબીબોની સલાહ બાદ ગમે તે ઘડીએ હોસ્પિટલ ડિસ્ચાર્જ કરશે

વિજયભાઈ રૂપાણી CM હાઉસમાં હોમ આઈસોલેટ રહેશે: મુખ્યમંત્રી મતદાન કરે તેવી શક્યતા

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની તબિયત સુધારા ઉપર છે અને  તબીબોની સલાહ બાદ ગમે તે ઘડીએ હોસ્પિટલ ડિસ્ચાર્જ કરશે તેમ જાણવા મળે છે આધારભુત સૂત્રો મુજબ વિજયભાઈ રૂપાણી CM હાઉસમાં હોમ આઈસોલેટ રહેશે અને . મુખ્યમંત્રી મતદાન કરે તેવી શક્યતા છે 

(9:44 pm IST)