Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે પ્રશાસન દ્વારા ભાવ નક્કી કરાયા

ICU વિથ વેન્ટિલેટરના મહત્તમ 12,500 પ્રતિદિન અને ICU માટે મહત્તમ 7,500 ભાવ રહેશે

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે પ્રશાસન દ્વારા ભાવ નક્કી કરાયા છે જેમાં ICU વિથ  વેન્ટિલેટરના મહત્તમ 12,500 પ્રતિદિન રહેશે, ICU માટે મહત્તમ 7,500 ભાવ રહેશે હોસ્પિટલો માટે નક્કી કરાયેલા ભાવો દરેક હોસ્પિટલોએ જોઈ શકાય તે રીતે દર્શાવવાના રહેશે

 

(6:16 pm IST)