Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

*ગાંધીનગરમાં આઇએએસ ઓફિસર કે. રાજેશને ત્યાં સીબીઆઈના દરોડા*

સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર કે.રાજેશને ત્યાં સીબીઆઇની તલાશી ચાલી રહ્યા અહેવાલો પ્રસરતા ખળભળાટ મચી ગયો છે.

૨૦૧૧ની બેચના આઇએએસ અધિકારી  કે.રાજેશ ઉપર બંદુક લાયસન્સમાં ગેરરીતિનો હતો આરોપ.દિલ્હી સીબીઆઈ માં એફાઈઆર થયા બાદ મોડી રાત્રે ઓપરેશન. કે.રાજેશના વતનમાં પણ તપાસ ચાલુ થયાના અહેવાલો પ્રસારિત થયા છે. તેઓ આંધ્ર પ્રદેશના વતની છે.

(11:54 am IST)