Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

અમિતભાઇ મહિનાના અંતે ગુજરાત આવશે

ગૃહમંત્રી અમિતભાઇ શાહ ૨ દિવસ ગુજરાતના પ્રવાસે : ૨૮ અને ૨૯ બે દિવસ ગુજરાતના પ્રવાસે : ૨૮ મે ના રોજ સહકાર સંમેલનમાં હાજરી આપશે : ૨૯ મેના સ્‍પોટર્સ કોમ્‍પલેક્ષનું ભુમિ પૂજન કરશે : ગૃહ રાજ્‍યમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે.

(4:13 pm IST)