Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

રાજ્યના 10 તાલુકા વિકાસ અધિકારીની બદલી : પંચાયત સેવાના વર્ગ-3ના 14 જેટલા અધિકારીઓની બઢતી સાથે બદલી કરાઈ

કેશોદમાં તાલુકા વિકાસ અધિકારીની વાવ.લાલપુરના અધિકારીની ઉમરાળા,જસદણના અધિકારીને તાલાલા બદલી

અમદાવાદ ;  રાજ્યના 10 તાલુકા વિકાસ અધિકારીની બદલી કરાઈ છે જયારે પંચાયત સેવાના વર્ગ-3ના 14 જેટલા અધિકારીઓની બઢતી સાથે બદલી કરાઈ છે 

  રાજ્યના 10 તાલુકા વિકાસ અધિકારીની બદલી કરાઈ છે જેમાં  કેશોદમાં તાલુકા વિકાસ અધિકારીને વાવ.લાલપુરના અધિકારીની ઉમરાળા,જસદણના અધિકારીને તાલાલા બદલી કરાઈ છે

રાજ્યના 10 તાલુકા વિકાસ અધિકારીની બદલી કરાઈ છે જયારે પંચાયત સેવાના વર્ગ-3ના 14 જેટલા અધિકારીઓની બઢતી સાથે બદલી કરાઈ છે જેની વિગત આ મુજબ છે

 

(9:24 pm IST)