Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

રાજ્યમાં આજે સવારે ૨ કલાકમાં ૨૫ તાલુકાઓમાં વરસાદ : ઉમરપાડામાં પોણો ઇંચ

અમદાવાદ,તા.૨૦: રાજયમાં આજે સવારે ૬થી ૮ વાગ્યા સુધીમાં ૨૫ તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં ૧૫ મીમી. નોંધાયો છે.નવસારીના ચીખલીમાં ૬ મીમી વરસાદ થયો છે. આજે સવારે દક્ષિણ ગુજરાત સહિત ઉત્ત્।ર ગુજરાતમાં મહેસાણાના સતલાસણા તાલુકામાં પણ ૨ મીમી વરસાદ પડ્યા ના અહેવાલો છે.

(3:23 pm IST)