Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

સુરતના મક્કાઈ પુલ પરથી આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાને બચાવી સારવાર અર્થે ખસેડવામાં આવી

સુરત: સુરતના મક્કાઈ પૂલ બ્રિજ ઉપરથી કુદીને આપઘાતનો પ્રયાસ કરનાર મહિલા બચી, લિંબાયત વિસ્તારમાં રહેતી 40 વર્ષીય મહિલા હોવાનું બહાર આવ્યું ફાયરબ્રિગેડ અને પોલીસ બન્ને આવી ગયા હતા. તાપી નદી પરના મક્કાઈ પૂલ પરથી આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાનો સ્થાનિકોએ બહાર કાઢી જીવ બચાવ્યો હતો. બચી ગયેલી મહિલાને પોલીસ સ્ટેશન લઈ જઈ પોલીસે પૂછપરછ હાથ ધરીહોવાનું માલુમ પડી રહ્યું છે.

 

(4:55 pm IST)