Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

અમિતભાઈનું અમદાવાદ ઍરપોર્ટ પર સ્વાગત

આજે ગુજરાતની ટૂંકી મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું એરપોર્ટ ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું હતું.

 

(3:25 pm IST)