Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

ઇસ્કોન મંદિરમાં અમિતભાઈએ ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરી

જન્માષ્ટમી પર, કેન્દ્રીય ગૃહ પ્રધાન શ્રી અમિતભાઈ શાહ દંપતીએ અમદાવાદમાં ઇસ્કોન મંદિરમાં ભગવાન કૃષ્ણની પૂજા કરી હતી.  આ દરમિયાન તેમના પરિવારના સભ્યો પણ હાજર હતા.

 

 

(12:42 pm IST)