Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

વડોદરા શહેરમાં ડેગ્ન્યુ અને ચિકનગુનિયાના કેસ વધ્યા : આરોગ્ય તંત્રની 263 ટીમની વિવિધ વિસ્તારમાં કામગીરી

રોજે-રોજ કામગીરી કરવામાં આવતી હોવા છતાં શહેરમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ થતો નથી

વડોદરા શહેરમાં ડેગ્ન્યુ અને ચિકનગુનિયાના કેસ વધ્યા હોવાથી પાલિકાના આરોગ્ય તંત્રની 263 ટીમે રવિવારે વિવિધ વિસ્તારમાં કામગીરી હાથ કરી છે. પાલિકાની ટીમો દ્વારા રોજે-રોજ કામગીરી કરવામાં આવતી હોવા છતાં શહેરમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ થતો નથી.

(1:01 pm IST)