Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

રાજ્યમાં કોરોના કેસમાં ભયંકર ઉછાળો : છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 90 કેસ સહીત 16 જિલ્લાઓમા નવા 176 કેસ નોંધાયા :લોકોને વધતી ચિંતા

અમદાવાદ કોર્પોરેશનમાં 89 કેસ, અમદાવાદમાં 1 કેસ, અમરેલીમાં 3 કેસ, ભરૂચમાં 1 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 2 કેસ, દાહોદમાં 1 કેસ, દેવભૂમિ દ્વારકામાં 1 કેસ, ગાંધીનગરમાં 4 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 2 કેસ, જામનગર કોર્પોરેશનમાં 2 કેસ ,જૂનાગઢ કોર્પોરેશનમાં 1 કેસ, ખેડામાં 2 કેસ, મહેસાણામાં 16 કેસ, નવસારીમાં 3 કેસ, પાટણમાં 1 કેસ, પોરબંદરમાં 3 કેસ,, રાજકોટમાં 4 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 15 કેસ, સુરતમાં 3 કેસ, સુરત કોર્પોરેશનમાં 15 કેસ, સુરતમાં 3 કેસ, સુરત કોર્પોરેશનમાં 15 કેસ, સુરેન્દ્રનગરમાં 1 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 6 કેસ, નોંધાયા: રાજ્યમાં એક્ટિવ કેસ વધીને 916 થયા: શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર જુઓ સૂચિ

અમદાવાદ:ગુજરાતમાં ઘણા સમયથી શાંત રહેલ કોરોનાએ ફરી ફૂફાડો માર્યો છે,રાજ્યમાં કોરોનાએ ફરી સ્પીડ પકડી છે રોજ બરોજ કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 176 કેસ નોંધાયા છે, આજે વધુ 69 દર્દીઓ સ્વસ્થ થયા છે, અત્યાર સુધીમાં કુલ 12,67.046 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયા નથી ,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,046 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.06 છે

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 817 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,80.96.250 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે

 રાજ્યમાં હાલ 916 કેસ છે.જેમાંથી 3 દર્દી વેન્ટિલેટર પર છે જયારે 913 દર્દીઓ સ્ટેબલ છે.

 રાજ્યમાં આજે નવા 176 કેસ નોંધાયા છે,આજે અમદાવાદ કોર્પોરેશનમાં 89 કેસ, અમદાવાદમાં 1 કેસ, અમરેલીમાં 3 કેસ, ભરૂચમાં 1 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 2 કેસ, દાહોદમાં 1 કેસ, દેવભૂમિ દ્વારકામાં 1 કેસ, ગાંધીનગરમાં 4 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 2 કેસ, જામનગર કોર્પોરેશનમાં 2 કેસ ,જૂનાગઢ કોર્પોરેશનમાં 1 કેસ, ખેડામાં 2 કેસ, મહેસાણામાં 16 કેસ, નવસારીમાં 3 કેસ, પાટણમાં 1 કેસ, પોરબંદરમાં 3 કેસ,, રાજકોટમાં 4 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 15 કેસ, સુરતમાં 3 કેસ, સુરત કોર્પોરેશનમાં 15 કેસ, સુરતમાં 3 કેસ, સુરત કોર્પોરેશનમાં 15 કેસ, સુરેન્દ્રનગરમાં 1 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 6 કેસ, નોંધાયા છે

 

   
(7:41 pm IST)