Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂરાજય મુખ્‍ય ચૂંટણી અધીકારીની વીસી

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચૂંટણી પંચે આરંભી છે...આજે રાજકોટ સહિત રાજયભરના કલેકટરો-પ્રાંત અધિકારીઓ સાથે રાજયના મુખ્‍ય ચૂંટણી અધીકારી શ્રી પી. ભારથી દ્વારા વીસી લેવાઇ છેઃ મતદાર યાદી-ચૂંટણી સ્‍ટાફ-મતદાન મથકો-EVM-પોલીસ સ્‍ટાફ-દિવ્‍યાંગ મતદારો-ચૂંટણી પ્રચાર-પ્રસાર તથા અન્‍ય તમામ મુદ્દાઓ અંગે થઇ રહેલી સમીક્ષા...

(3:43 pm IST)