Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

રાજ્યના માર્ગ મકાન વિભાગ હેઠળના વિવિધ વર્તુળ કચેરી-જિલ્લા પંચાયતોમાં ફરજ બજાવતા 61 જેટલા નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી

બદલીથી નિમણુંક થયેલા નાયબ કાર્યપાલક ઇજનેરને તાત્કાલિક હાજર થવાનું અને સબંધિત વર્તુળ કચેરીથી તાત્કાલિક ફરજ મુક્ત કરવાના રહેશે

ગાંધીનગર : રાજ્યના માર્ગ મકાન વિભાગ હેઠળના વિવિધ વર્તુળ કચેરી-જિલ્લા પંચાયતોમાં ફરજ બજાવતા 61 જેટલા નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી  કરાઈ છે બદલીથી નિમણુંક થયેલા નાયબ કાર્યપાલક ઇજનેરને તાત્કાલિક હાજર થવાનું અને સબંધિત વર્તુળ કચેરીથી તાત્કાલિક ફરજ મુક્ત કરવાના રહેશે

  રાજ્યની વિવિધ વર્તુળ કચેરી-જિલ્લા પંચાયતોમાં ફરજ બજાવતા 61 જેટલા નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી કરાઈ છે જેની યાદી આ મુજબ છે

 

(10:58 pm IST)