Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

વસંત મસાલાઃ ૮૦ પ્રકારના જુદા- જુદા મસાલા બજારમાં: ૫૦ વર્ષનો અનુભવ

અમદાવાદઃ વસંત કલાસિક ગરમ મસાલા ૧૭ પ્રકારનાં મસાલાઓનું   એક ઍવું અનોખુ મિશ્રણ છે કે જે સ્‍વાદમાં એક અલગ જ તાજગી અને સુગંધ આપે છે. વસંત કલાસિક ગરમ મસાલા ખૂબ ઝડપથી લાખો ગૃહિણીઓની પહેલી પસંદ બની ગયું છેઅનેગુજરાત રાજસ્‍થાન અને મધ્‍યપ્રદેશની જાણીતી મસાલા બ્રાન્‍ડ ‘વસંત મસાલા'ની આ પ્રોડકટ છે.   વસંત મસાલા ૮૦ પ્રકારનાં અલગ અલગ મસાલાઓનાં માર્કેટમાં છેલ્લા ૫૦ વર્ષનાં અનુભવનો વારસો ધરાવતો હોવાનું યાદીમાં જણાવાયું છે.

માર્કેટમાં કંપનીના ઝડપથી વધી રહેલા વ્‍યાપ અને લોકપ્રિયતા અંગેવસંત મસાલા પ્રા.લીના સીએમડી શ્રી ચંદ્રકાંત ભંડારી કહે છે, બ્રાન્‍ડનો પાંચ દાયકા જૂનો વારસો અને અમારા રેગ્‍યુલર અને રોજીંદા ઉપયોગનાં ઉત્‍પાદનો જેવા કે મરચું,હળદર, ધાણા, ધાણાજીરૂં વગેરેને ગ્રાહકો દ્વારા સતત મળતો સારો પ્રતિસાદ અમને કલાસિક ગરમ મસાલા જેવા નવા ઉત્‍પાદનો માટે પ્રેરણા આપે છે. પેકેજડ મસલાઓનું માર્કેટ ઝડપથી વિકસી રહ્યું હોવાનું જણાવાયું છે.

(4:17 pm IST)