Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

આણંદની ઓડ નગરપાલિકાએ પણ સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યુ

બે દિવસ આણંદના ઓડમાં લોકડાઉન રહેશે

કોરોના સંક્રમણને રોકવા માટે આણંદની ઓડ નગરપાલિકાએ પણ સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી છે. બે દિવસ આણંદના ઓડમાં લોકડાઉન રહેશે

(7:04 pm IST)