Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

મુખ્ય સચિવ અનિલ મુકીમને બીજી વખત છ મહિનાનું એકસ્ટેન્શન

ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકિમને ફરી એકવાર ૬ મહિનાનું એકસ્ટેનસન આપવામાં આવ્યાનું  જાહેર થયું છેઃ શ્રી અનિલ મુકીમનો કાર્યકાળ વધુ ૬ મહિના લંબાવાતા હવે તેઓ ઓગષ્ટ ૨૦૨૧ સુધી સેવા આપશેઃ શ્રી અનિલ મુકીમને અગાઉ પણ  છ મહિનાનું એકસટેન્શન મળ્યું હતું

(5:08 pm IST)