Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

રાજપીપળા દશાલાડની વાડીમાં 7માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે તા.21 જૂને સાતમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા ખાતેની દશા લાડની વાડીમાં મોટી સંખ્યામાં સાધકો સહિત નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા,આ દિવસની ઉજવણી ભારતીય જનતા પાર્ટી,મહર્ષિ પતંજલિ યોગ મંડળ અને નહેરુ યુવા કેન્દ્ર,નર્મદાના સંયુક્ત ઉપક્રમે રાખવામાં આવી હતી જેમાં લોકો મોટી સંખ્યામાં જોડાઈ યોગ કરી દરેક રોગનું નિરાકરણ લાવવા એક સમૂહ પ્રયાસ કર્યો હતો

(10:36 pm IST)