Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

તંત્રમાં અંધાપો:વલસાડ જિલ્લાની પાતલીયા ચેકપોસ્ટ પર નપાણીયા તંત્રની ભૂમિકાના લીધે વાહન ચાલકોને કમરના દુખાવા કરે તેવા રસ્તા

વાહનોની કતારો:વહીવટી તંત્ર ધોર નિંદ્રામાં ક્યારે તંત્ર લોકો ની પરેશાની દૂર કરશો

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ જિલ્લામાં આવેલ પાતળિયા ચેકપોસ્ટ જ્યાંથી હજારો વાહન પસાર થતા હોય છે છતાં પણ ખરાબ રસ્તા હોવા છતાં પણ તંત્ર દ્વારા મોટા ખાડાનું નિવારણ કરવામાં આવતું નથી પાતલીયા ચેકપોસ્ટ લોકો હેરાન થઇ રહ્યા છે જ્યારે તંત્ર દ્વારા આ ખાડા પૂરવામાં આવે તેવી લોકોની માંગ છે પણ શું તંત્ર ક્યારે ખાડા પુરુશો તેની રાહ લોકો જોઈ રહ્યા  છે

(12:12 pm IST)