Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપ એક્શન મોડમાં: પ્રદેશ ભાજપે ઉત્તર બાદ હવે મધ્યઝોનના 40 પ્રભારીની કરી જાહેરાત

સૌરાષ્ટ્ર ઝોનમાં વાંકાનેર અને રાજકોટ ગ્રામ્યના પ્રભારી પણ જાહેર કરાયા

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં આવ્યું છે ઉત્તર ગુજરાત બાદ ભાજપે મધ્યગુજરાતના 40 પ્રભારીની જાહેરાત કરી છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનના વાંકાનેર અને રાજકોટ ગ્રામ્યના પ્રભારી પણ જાહેર કર્યા છે ,જેની યાદી આ મુજબ છે

આણંદ
1.ખંભાત- ગોપાલભાઈ શાહ
2.બોરસદ- રાકેશભાઈ રાવ
3.આંકલાવ- પ્રકાશ ગુર્જર
4.ઉમરેઠ- દશરથ પટેલ
5.આણંદ- સુરેશ ભટ્ટ
6.પેટલાદ-વિમલ ઉપાધ્યાય
7.સોજીત્રા-સતીષ પટેલ (કિસાન)
ખેડા
8.માતર-મુકેશ શુક્લ
9.નડીયાદ-મહેશ પટેલ
10.મહેમદાવાદ-અંબાલાલ રોહિત
11.મહુધા- શબ્દશરણ બ્રહ્મભટ્ટ
12.ઠાસરા- દિલીપ પટેલ
13.કપડવંજ- સંજય પટેલ
મહિસાગર
14.બાલાસિનોર- પ્રતાપસિંહ ગોહેલ
15.લુણાવાડા- અશોક પંડ્યા
16.સંતરામપુર- વેચાત બારિયા
પંચમહાલ
17.શહેરા- ભાનુભાઈ માળી
18.મોરવાહડફ- મંગુભાઈ જેઠાભાઇ પટેલ
19.ગોધરા- કાંતિભાઈ ચાવડા
20.કાલોલ- મુકેશ પટેલ
21.હાલોલ- ઘનશ્યામ દલાલ
દાહોદ
22.ફતેપુર- સરદારસિંહ બારિયા
23.ઝાલોદ- કાળુ માલીવાડ
24.લીમખેડા- સમરસિંહ પટેલ
25.દાહોદ- રામસિંહ રાઠવા
26.ગરબાડા- જશુભાઈ રાઠવા
27.દેવગઢ બારિયા- જશવંતસિંહ સોલંકી
વડોદરા
28.સાવલી- કકુલ પાઠક
29.વાઘોડિયા- મેહુલ પટેલ
30.ડભોઈ- સુનિલ પાટીલ
31.પાદરા- મેહુલ ઝવેરી
32.કરજણ- રાકેશ પટેલ
વડોદરા શહેર
33.વડોદરા શહેર- સુભાષભાઈ બારોટ
34.સયાજીગંજ- ધર્મેશ પંડ્યા
35.અકોટા- નયનાબેન પટેલ
36.રાવપુરા- જયાબેન ઠક્કર
37.માંજલપુર- બબલભાઈ પટેલ (જયપ્રકાશ)
છોટાઉદેપુર
38.છોટાઉદેપુર- શશીકાંત પટેલ
39.જેતપુરપાવી- સુધીર લાલપુરવાલા
40.સંખેડા-ભૂપેન્દ્ર લાખાવાલા
સૌરાષ્ટ્ર ઝોન
41.વાંકાનેર-અરજણભાઇ રબારી
42.રાજકોટ ગ્રામ્ય- વિપુલ પટેલ

(7:42 pm IST)