Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

દિલ્‍હીમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓની અટકાયત

રાજકોટ : ઈડીના કેસ સંદર્ભે કોંગ્રેસના વરિષ્‍ઠ નેતા રાહુલ ગાંધીની પૂછપરછ અંતર્ગત ગુજરાત કોંગ્રેસના નેતાઓ રઘુ શર્મા, અમિત ચાવડા સહિતના આજે દિલ્‍હી ખાતે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. કોંગી નેતાઓ સહિત મોટી સંખ્‍યામાં હાજર રહેલા કાર્યકરોનું પણ દિલ્‍હીમાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

(3:02 pm IST)