Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

ગુજરાત ચુવાળીયા કોળી સમાજ ગુજરાતના પ્રમુખપદે ધર્મેશ જંજવાડીયાની વરણી

રાજકોટઃ તાજેતરમાં પીપળીયા વેલનાથ ફાર્મ હાઉસ ખાતે ગુજરાત ચુવાળીયા કોળી સમાજ સર્વાગી વિકાસ સમાજના પડતર પ્રશ્નો જેવા કે કન્‍યા છાત્રાલય, એન.ડી.ટી.એન ટી તેમજ સમાજને વસ્‍તી સમાજને વસ્‍તી પ્રમાણે રાજકીય પ્રતિનિધિત્‍વ મળે સહિતના પ્રશ્નો ચર્ચા કરવામાં આવી હતી. આ મીટીંગમાં ગુજરાત રાજય ચુવાળીયા કોળી સમાજના પ્રમુખપદે સર્વાનુમતે ધર્મેશભાઇ મોહનભાઇ જંજવાડીયાની વરણી કરવામાં આવી હતી

(3:05 pm IST)