Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

વલસાડના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ ધરમપુર ,વલસાડ, કપરાડામાં ધોધમાર વરસાદ

કપરાડા તાલુકાના ગામોમાં વરસ્યો વરસાદ: ભારે પવન સાથે મેઘરાજાની થઈ એન્ટ્રી

વલસાડના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો છે વલસાડ જિલ્લાના ધરમપુર ,વલસાડ, કપરાડામાં ધોધમાર વરસાદ પડ્યો છે, જિલ્લામાં  કપરાડા તાલુકાના ગામોમાં વરસાદ પડી રહ્યો છે, ભારે પવન સાથે મેઘરાજાની એન્ટ્રી થતા રસ્તામાં પાણી વહી ગયા છે લોકોને ગરમીમાં રાહત મળી છે

(6:53 pm IST)