Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

રાજ્ય યુવક બોર્ડ દ્વારા ઝોન સંયોજક જિલ્લા સંયોજક તાલુકા સંયોજક નગરપાલિકા સંયોજક ને છૂટા કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય: રાજ્યના યુવક સેવા સાંસ્કૃતિક વિભાગે કર્યો આદેશ

ગાંધીનગર :  રાજ્ય યુવક બોર્ડ દ્વારા ઝોન સંયોજક જિલ્લા સંયોજક તાલુકા સંયોજક નગરપાલિકા સંયોજક ને છૂટા કરવાનો રાજ્ય સરકારએ નિર્ણય કર્યો છે  રાજ્યના યુવક  સેવા સાંસ્કૃતિક વિભાગે આ અંગે આદેશ કર્યો છે

પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણી દ્વારા નગરપાલિકા સંયોજક તાલુકા પંચાયત સંયોજક જિલ્લા પંચાયત સંયોજક નિમણુંકો કરવામાં આવી હતી મોટાભાગના ભાજપના કાર્યકર્તાઓ નિમણૂંક કરાઇ હતી જેમને દર મહિને માનદ વેતન આપવામાં આવતું હતું

(12:14 am IST)