Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

સુરતમાં દિવસભર કાળા ડિબાંગ વાદળાં વચ્ચે અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ

સુરત : શહેરમાં દિવસભર કાળાદિંબાગ વાદળો વચ્ચે ઠેરઠેર ઝાપટા પડ્યા હતા. સેન્ટ્ર્લ ઝોનમાં 11 મીમી, વરાછામાં 18 મીમી, વરાછા-બીમાં 19 મીમી, રાંદેર અને ઉધનામાં 4 મીમી, કતારગામમાં 3 મીમી, લિંબાયતમાં 7 મીમી, અઠવામાં 6 મીમી વરસાદ વરસ્યો હતો. શહેરનો કુલ વરસાદ 1267 મીમી થયો છે. આગામી 24 કલાક શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે

(11:26 am IST)