Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

હાલોલ બસ મથકના ડેપો મેનેજર 10 હજારની લાંચ લેતા ઝડપાયા

રોટેશન રૂટને ફિક્સ કરવા માટે ડ્રાઇવર પાસે 10 હજારની લાંચ માગી: ગોધરા ACB ની ટીમે છટકું ગોઠવી ઝડપી પાડ્યા

  પંચમહાલમાં આવેલા હાલોલ બસ મથકના ડેપો મેનેજર લાંચ લેતા ઝડપાયા છે.  ડેપો મેનેજર હેમંત પટેલ 10 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. રોટેશન રૂટને ફિક્સ કરવા માટે ડ્રાઇવર પાસે લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે. મળેલી માહીરી પ્રમાણે રોટેશન રૂટને ફિક્સ કરવા માટે ડ્રાઇવર પાસે 10 હજારની લાંચ માગી હતી. ગોધરા ACB ની ટીમે છટકું ગોઠવી ડેપો મેનેજરને લાંચ લેતા ઝડપી પાડ્યા છે. ડેપો મેનેજર રંગેહાથ આજે લાંચ લેતા ઝડપાયા.હતા

(9:01 pm IST)