Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

સુરતમાં ડીંડોલી વિસ્તારમાં જીવના જોખમે સ્ટંટ : બ્રિજની પાળી પર ચાલતા બે યુવાનોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

સ્થાનિક લોકોની નજરમાં યુવાનો પર પડતાં તેઓએ તાત્કાલિક દોડી જઈ યુવકોને સમજાવીને બ્રિજ પરથી નીચે ઉતાર્યા

સુરત શહેરમાં આવેલા એક ઓવર બ્રિજની પાળી ઉપર જીવના જોખમે ચાલતા બે યુવાનોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ  કર્યો હતો જોકે આ બંને યુવાનો જે પ્રકારે કરતબો કરતા તેને લઈને જ સ્થાનિક લોકો પણ ચોંકી ઉઠયા હતા

 સુરતમાં ડીંડોલી વિસ્તારમાં આવેલા એક બ્રિજની પાળી ઉપર બે યુવાનો જીવના જોખમે ચાલતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જો કે સ્થાનિક લોકોની નજરમાં યુવાનો પર પડતાં તેઓ તાત્કાલિક દોડી ગયા હતા અને યુવકોને સમજાવીને બ્રિજ પરથી નીચે ઉતાર્યા હતા.
બ્રિજ ઉપર કેવી રીતે આ લોકો ચાલી રહ્યા હતા તે જીવના જોખમે ચાલી રહ્યા હતા જોઈને લોકો એક સમય માટે ગભરાઈ ગયા હતા લોકો તાત્કાલિક દોડી ગયા હતા અને બંને યુવકોને સમજાવી બ્રિજની નીચે ઉતાર્યા હતા. પણ જે પ્રકારે આ યુવાનો કરતાં કરતા કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ જોતાની સાથે જ લોકો એક સમય માટે વિચારમાં પડી ગયા હતા અને સોશિયલ મીડિયામાં રાતોરાત ફેમસ થવા માટે જે પ્રકારે આ યુવાનો કરતા કરતા દેખાય છે.
આજે યુવાનોના જીવનું જોખમ સુધી પહોંચી ગયો હતો ત્યારે વીડિયો વાયરલ જોતાની સાથે જ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે કે આ યુવકો પણ હતા અને તે આ પ્રકારનું કેમ કરતા હતા તેને લઈને પણ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા ઊભી થવા પામી છે.

(9:37 pm IST)