Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

લોહાણા સમાજના શિક્ષિત ઉમેદવારો માટે પસંદગી મેળો

(કેતનખત્રી)અમદાવાદઃ લોહાણા ઇન્‍ટનેશનલ અને લોહાણા લગ્ન સગાઇ કેન્‍દ્ર દ્વારા ઉચ્‍ચ શિક્ષીત ઉમેદવારો માટે ૪૩મો જીવનસાથી પસંદગી સંમેલન અમદાવાદ ખાતે યોજાયેલ વસાણી પરિવારના સુજ્ઞશ્રી લત્તાબેન પરમાનંદભાઇ વસાણી સંસ્‍થાના સંચાલકોનું ૪૩ ફેસ-ટુ-ફેસ અને લોકડાઉન જેવી ગંભીર પરિસ્‍થિતિમાં ૨૪ ઓનલાઇન પસંદગી સંમેલન આમ એકધારા ૬૭ કાર્યક્રમના આયોજન બદલ વિશેષ સન્‍માન કરવામાં આવ્‍યું હતું. સમાજના આગેવાનોએ બૌદ્ધિક સૂચનો કર્યા હતા સૅસ્‍થાના પ્રમુખ શ્રીકિશોરભાઇ ઠક્કરે જણાવ્‍યુ હતું કે, તા.૧૬/૧૦ રવિવારે હાઇલી એજયુકેટેડ ઉમેદવારો માટે જીવનસાથી માટે વિશેષ કાર્યક્રમનું (હાઇટેક પદ્ધતિથી આયોજન કરવામાં આવશે) વધુ વિગત માટે ૯૪૮૪૮ ૬૧૦૨૦ ઉપર સંૅપર્ક કરવો

(3:48 pm IST)