Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

રાજ્યના બે GAS ક્લાસ વન ( સિનિયર સ્કેલ ) અધિકારીઓની બદલી :એ,આર, ચૌધરીની અમદાવાદ અને વી,સી, બગુલની સુરત બદલી કરાઈ

અમદાવાદ :  રાજ્યના બે GAS ક્લાસ વન ( સિનિયર સ્કેલ ) અધિકારીઓની બદલી કરાઈ છે જેમાં  GAS ક્લાસ વન ( સિનિયર સ્કેલ ) અધિકારી એ,આર, ચૌધરીની અમદાવાદ અને વી,સી, બગુલની સુરત બદલી કરાઈ છે 

(8:46 pm IST)