Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

સ્ટેટ GST વિભાગનો સપાટો :ગુજરાત-મધ્યપ્રદેશ વચ્ચે ચાલતી પેસેન્જર બસ દ્વારા થતી રૂ.26 લાખની કરચોરી ઝડપી

અમદાવાદ :  સ્ટેટ GST વિભાગએ સપાટો બોલાવ્યો છે ગુજરાત-મધ્યપ્રદેશ વચ્ચે ચાલતી પેસેન્જર બસ દ્વારા થતી રૂ.26 લાખની કરચોરી ઝડપી પાડી છે આ અંગે જવાબદારો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(9:19 pm IST)