Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

લંડનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ વરિષ્ઠ પ્રચારક ચંદ્રકાંતભાઇ શુકલના નિવાસ સ્થાને વિવિધ ક્ષેત્રનાં સમવૈચારિક આગેવાનોની વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં મીટીંગ

રાજકોટ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ વરિષ્ઠ પ્રચારક અને વિદેશમાં સંઘના પ્રચાર કાર્યનું દાયિત્વ નિભાવતા શ્રી ચંદ્રકાતભાઇ શુકલના લંડન ખાતે તેમના નિવાસ સ્થાને વિવિધ ક્ષેત્રના સમવૈચારિક આગેવાનો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું.  આ મિટીંગમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી હાજર રહ્યા હતા.

(3:52 pm IST)