Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

સોમવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મહાત્મા મંદિર ખાતે સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર વર્ગ-3ની જગ્યા પર પસંદગી પામેલ 1300 ઉમેદવારોને નિમણૂકપત્ર એનાયત કરશે

' ગો ગ્રીન ' પોર્ટલ -મોબાઈલ એપ્લિકેશન લોન્ચિંગનો કાર્યક્રમ પણ યોજાશે

સોમવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સવારે 10 વાગ્યે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર વર્ગ-3ની જગ્યા પર પસંદગી પામેલ 1300 ઉમેદવારોને નિમણૂકપત્ર એનાયત કરશે આ સાથે ' ગો ગ્રીન ' પોર્ટલ -મોબાઈલ એપ્લિકેશન લોન્ચિંગનો કાર્યક્રમ પણ યોજાશે

(7:32 pm IST)