Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

વડોદરા ગેંગરેપ કેસ: ૬ મોબાઈલની તપાસ ચાલુ: બુધવારે એફએસએલ રિપોર્ટ આવશે: મોત અંગે મોટો વિસ્ફોટ થવા સંભવ

વડોદરા ગેંગરેપ કેસમાં થઇ શકે છે મોટા વિસ્ફોટ: બુધવારે આવી શકે છે એફએસએલનો રિપોર્ટ: એફએસએલમાં યુવતીની ડાયરી તપાસ માટે મોકલાઈ છે: ૬ જેટલા મોબાઈલની પણ તપાસ એફએસએલ કરી રહ્યું છે: યુવતીના મોતના રહસ્યનો થઈ શકે છે મોટો વિસ્ફોટ.

(11:14 pm IST)