Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

ગુજરાત કોંગ્રેસ પક્ષના પ્રભારી રઘુ શર્માજી, અમિતભાઇ ચાવડા, પરેશભાઇ ધાનાણી તાપી જીલ્લાના વ્યારામાં કોંગ્રેસ સભ્ય નોંધણી અભિયાન, કિસાન વિજય ઘ્વિસ -ટ્રેકટર રેલી તથા જન જાગરણ અભિયાનમાં જોડાયાઃ

રાજકોટ : ગુજરાત કોંગ્રેસ પક્ષના પ્રભારી શ્રી રઘુ શર્માજી, કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી અમિતભાઇ ચાવડા, વિપક્ષ નેતાશ્રી પરેશભાઇ ધાનાણી, તાપી જીલ્લાના વ્યારા ખાતે આયોજિત કોંગ્રેસ સભ્ય નોંધણી અભિયાન, કિસાન વિજય દિવસ-ટ્રેકટર રેલી તથા જન જાગરણ અભિયાનમાં જોડાયા હતા. 

(11:29 am IST)