Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

ગ્રેડ પે મુદ્દે વિરોધમાં ઉતરેલા પોલીસકર્મીઓની બદલી : ધરણા પર બેસનાર હાર્દિક પંડયાને જૂનાગઢ મુકાયા

એડમીન જેસીપી દ્વારા અપાયા બદલીના આદેશ: 9 કર્મચારીઓની અલગ અલગ જિલ્લામાં બદલી

અમદાવાદ ;  ગત મહિને ગુજરાત પોલીસના હજારો પોલીસકર્મીઓ ગ્રેડ પેના મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેને લઈને તેમના પર કાર્યવાહીના આદેશ કરવામાં આવ્યા હતા. ત્યારેહવે  ગ્રેડ પે મુદ્દે આંદોલન કરવા ઉતરેલા કેટલાંક પોલીસકર્મીઓની બદલી કરી દેવામાં આવી છે

(10:59 pm IST)