Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

અમદાવાદના વાતાવરણમાં પલટો :વાવાઝોડા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ

બોપલ, જોધપુર, વસ્ત્રાપુર, પ્રહલાદનગર, જજીસ બંગલો, મેમનગરમાં વરસાદ પડ્યો : વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો

અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં  વાવાઝોડા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.જેમાં શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.જેમાં બોપલ, જોધપુર, વસ્ત્રાપુર, પ્રહલાદનગર, જજીસ બંગલો, મેમનગરમાં વરસાદ પડ્યો છે.તેમજ શહેરના પૂર્વ વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો છે.

(7:14 pm IST)