Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

વલસાડ જિલ્લાના તાલુકામાં આજે ૧૦૭ નવા કેસ તથા ૪ નાં કરુણ મોત.

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : કોરોના જાણે તંત્રને રોજ નવા પડકાર આપી રહિયો એમ વલસાડ જિલ્લાના તાલુકા માં રોજ કોરોના ના નવા કેસો ની સંખ્યા માં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે
  આજે ૨૩ મી એપ્રીલ નાં રોજ જીલ્લાના તાલુકામાં વલસાડ ૩૭, પારડી ૭, વાપી ૫, ઉમરગામ ૨૫, ધરમપુર ૨૨, અને કપરાડા ૧૧ સહિત ૧૦૭ નવા કેસ આવેલ છે તથા વધુ ૪ દુઃખદ અવસાન થયેલ છે.

(7:46 pm IST)